แปล​ความหมาย​อัลกุรอาน​ - คำแปลภาษาคุชราต - รอบีลา อัลอุมะรีย์

અલ્ અઅલા

external-link copy
1 : 87

سَبِّحِ اسْمَ رَبِّكَ الْاَعْلَی ۟ۙ

૧. પોતાના સર્વોચ્ચ પાલનહારના નામની તસ્બીહ કરતા રહો. info
التفاسير:

external-link copy
2 : 87

الَّذِیْ خَلَقَ فَسَوّٰی ۟

૨. જેણે સર્જન કર્યુ અને પછી ઠીક-ઠાક કર્યો. info
التفاسير:

external-link copy
3 : 87

وَالَّذِیْ قَدَّرَ فَهَدٰی ۟

૩. અને જેણે તેનું ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો. info
التفاسير:

external-link copy
4 : 87

وَالَّذِیْۤ اَخْرَجَ الْمَرْعٰی ۟

૪. અને જેણે તાજી વનસ્પતિઓ ઉપજાવી. info
التفاسير:

external-link copy
5 : 87

فَجَعَلَهٗ غُثَآءً اَحْوٰی ۟ؕ

૫. પછી તેણે તેને (સુકાવીને) કાળો કચરો બનાવી દીધો. info
التفاسير:

external-link copy
6 : 87

سَنُقْرِئُكَ فَلَا تَنْسٰۤی ۟ۙ

૬. અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો. info
التفاسير:

external-link copy
7 : 87

اِلَّا مَا شَآءَ اللّٰهُ ؕ— اِنَّهٗ یَعْلَمُ الْجَهْرَ وَمَا یَخْفٰی ۟ؕ

૭. તે સિવાય, જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે. info
التفاسير:

external-link copy
8 : 87

وَنُیَسِّرُكَ لِلْیُسْرٰی ۟ۚۖ

૮. અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું. info
التفاسير:

external-link copy
9 : 87

فَذَكِّرْ اِنْ نَّفَعَتِ الذِّكْرٰی ۟ؕ

૯. તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય. info
التفاسير:

external-link copy
10 : 87

سَیَذَّكَّرُ مَنْ یَّخْشٰی ۟ۙ

૧૦. જે અલ્લાહથી ડરતો હશે, તો તે શિખામણ ગ્રહણ કરશે. info
التفاسير: