Vertaling van de betekenissen Edele Qur'an - Gujarati vertaling - Rabila Al-Umari.

external-link copy
91 : 12

قَالُوْا تَاللّٰهِ لَقَدْ اٰثَرَكَ اللّٰهُ عَلَیْنَا وَاِنْ كُنَّا لَخٰطِـِٕیْنَ ۟

૯૧. તેઓએ કહેવા લાગ્યા કે અલ્લાહની કસમ! અલ્લાહ તઆલાએ તમને અમારા પર પ્રભુત્વ આપ્યું અને જ ગુનેગાર હતા. info
التفاسير: