Fassarar Ma'anonin Alqura'ni - Fassarar Gujariyanci - Rabila Al’umary

external-link copy
13 : 84

اِنَّهٗ كَانَ فِیْۤ اَهْلِهٖ مَسْرُوْرًا ۟ؕ

૧૩. તે પોતાના ઘરવાળાઓ સાથે (દુનિયામાં) ઘણો ખુશ હતો. info
التفاسير: