Qurani Kərimin mənaca tərcüməsi - Qocrat dilinə tərcümə - Rabila əl-Umari

અલ્ વાકિઆ

external-link copy
1 : 56

اِذَا وَقَعَتِ الْوَاقِعَةُ ۟ۙ

૧. જ્યારે કયામત આવી પહોંચશે. info
التفاسير:

external-link copy
2 : 56

لَیْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ ۟ۘ

૨. તેને કોઈ જુઠલાવી નહીં શકે, info
التفاسير:

external-link copy
3 : 56

خَافِضَةٌ رَّافِعَةٌ ۟ۙ

૩. તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે. info
التفاسير:

external-link copy
4 : 56

اِذَا رُجَّتِ الْاَرْضُ رَجًّا ۟ۙ

૪. જ્યારે કે જમીનને ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે. info
التفاسير:

external-link copy
5 : 56

وَّبُسَّتِ الْجِبَالُ بَسًّا ۟ۙ

૫. અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે info
التفاسير:

external-link copy
6 : 56

فَكَانَتْ هَبَآءً مُّنْۢبَثًّا ۟ۙ

૬. પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે. info
التفاسير:

external-link copy
7 : 56

وَّكُنْتُمْ اَزْوَاجًا ثَلٰثَةً ۟ؕ

૭. તે સમયે તમે ત્રણ જૂથોમાં બની જશો. info
التفاسير:

external-link copy
8 : 56

فَاَصْحٰبُ الْمَیْمَنَةِ ۙ۬— مَاۤ اَصْحٰبُ الْمَیْمَنَةِ ۟ؕ

૮. (એક) જમણા હાથવાળા હશે, કેવા સારા હશે. જમણા હાથવાળા. info
التفاسير:

external-link copy
9 : 56

وَاَصْحٰبُ الْمَشْـَٔمَةِ ۙ۬— مَاۤ اَصْحٰبُ الْمَشْـَٔمَةِ ۟ؕ

૯. અને (બીજા) ડાબા હાથવાળા હશે, ડાબા હાથવાળાઓને શું કહીએ? info
التفاسير:

external-link copy
10 : 56

وَالسّٰبِقُوْنَ السّٰبِقُوْنَ ۟ۙ

૧૦. અને (ત્રીજા) આગળ વધનારા, તે તો આગળ વધનારા જ છે. info
التفاسير:

external-link copy
11 : 56

اُولٰٓىِٕكَ الْمُقَرَّبُوْنَ ۟ۚ

૧૧. આ જ તે લોકો છે, જેઓ અલ્લાહના ખાસ બંદાઓ હશે. info
التفاسير:

external-link copy
12 : 56

فِیْ جَنّٰتِ النَّعِیْمِ ۟

૧૨. નેઅમતોવાળા બગીચામાં છે. info
التفاسير:

external-link copy
13 : 56

ثُلَّةٌ مِّنَ الْاَوَّلِیْنَ ۟ۙ

૧૩. પહેલાના લોકો માંથી તેમનું મોટું જૂથ હશે. info
التفاسير:

external-link copy
14 : 56

وَقَلِیْلٌ مِّنَ الْاٰخِرِیْنَ ۟ؕ

૧૪. અને પાછળના લોકો માંથી ઓછા હશે. info
التفاسير:

external-link copy
15 : 56

عَلٰی سُرُرٍ مَّوْضُوْنَةٍ ۟ۙ

૧૫. આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર, info
التفاسير:

external-link copy
16 : 56

مُّتَّكِـِٕیْنَ عَلَیْهَا مُتَقٰبِلِیْنَ ۟

૧૬. એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે. info
التفاسير: