Kur'an-ı Kerim meal tercümesi - Güceratça Tercüme - Rabile el-Umari

external-link copy
40 : 3

قَالَ رَبِّ اَنّٰی یَكُوْنُ لِیْ غُلٰمٌ وَّقَدْ بَلَغَنِیَ الْكِبَرُ وَامْرَاَتِیْ عَاقِرٌ ؕ— قَالَ كَذٰلِكَ اللّٰهُ یَفْعَلُ مَا یَشَآءُ ۟

૪૦. ઝકરિયા કહેવા લાગ્યા હે મારા પાલનહાર! મારે ત્યાં બાળકનો જનમ કેવી રીતે થશે? હું તો ખુબ જ વૃધ્ધ થઇ ગયો છું અને મારી પત્નિ વંધ્યા સ્ત્રી છે, કહ્યું આવી જ રીતે અલ્લાહ તઆલા જે ઇચ્છે છે કરે છે. info
التفاسير: