クルアーンの対訳 - グジャラート語対訳 - Rabila Al-Umry

ページ番号:close

external-link copy
34 : 83

فَالْیَوْمَ الَّذِیْنَ اٰمَنُوْا مِنَ الْكُفَّارِ یَضْحَكُوْنَ ۟ۙ

૩૪. બસ! આજે ઇમાનવાળાઓ તે કાફિરો પર હસતા હશે. info
التفاسير:

external-link copy
35 : 83

عَلَی الْاَرَآىِٕكِ ۙ— یَنْظُرُوْنَ ۟ؕ

૩૫. ઉચ્ચ આસન પર બેસી તેમની (હાલત) જોઇ રહ્યા હશે. info
التفاسير:

external-link copy
36 : 83

هَلْ ثُوِّبَ الْكُفَّارُ مَا كَانُوْا یَفْعَلُوْنَ ۟۠

૩૬. કાફિરોને તેમના કર્મોનો જરૂર બદલો આપવામાં આવશે. info
التفاسير: