Traduction des sens du Noble Coran - La traduction gujarati - Râbîlâ Al 'Umrî

કુરૈશ

external-link copy
1 : 106

لِاِیْلٰفِ قُرَیْشٍ ۟ۙ

૧. કારણકે કુરૈશના લોકો આદી હતા. info
التفاسير:

external-link copy
2 : 106

اٖلٰفِهِمْ رِحْلَةَ الشِّتَآءِ وَالصَّیْفِ ۟ۚ

૨. (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા. info
التفاسير:

external-link copy
3 : 106

فَلْیَعْبُدُوْا رَبَّ هٰذَا الْبَیْتِ ۟ۙ

૩. બસ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ. info
التفاسير:

external-link copy
4 : 106

الَّذِیْۤ اَطْعَمَهُمْ مِّنْ جُوْعٍ ۙ۬— وَّاٰمَنَهُمْ مِّنْ خَوْفٍ ۟۠

૪. જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી. info
التفاسير: