Traducción de los significados del Sagrado Corán - Traducción gujarati - Rabiela al-Umari

અલ્ લૈલ

external-link copy
1 : 92

وَالَّیْلِ اِذَا یَغْشٰی ۟ۙ

૧. રાતની કસમ, જ્યારે તે છવાઇ જાય. info
التفاسير:

external-link copy
2 : 92

وَالنَّهَارِ اِذَا تَجَلّٰی ۟ۙ

૨. કસમ છે દિવસની, જ્યારે તે પ્રકાશિત થાય. info
التفاسير:

external-link copy
3 : 92

وَمَا خَلَقَ الذَّكَرَ وَالْاُ ۟ۙ

૩. તે હસ્તીની કસમ! જેણે નર અને માદાનું સર્જન કર્યુ. info
التفاسير:

external-link copy
4 : 92

اِنَّ سَعْیَكُمْ لَشَتّٰی ۟ؕ

૪. નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે. info
التفاسير:

external-link copy
5 : 92

فَاَمَّا مَنْ اَعْطٰی وَاتَّقٰی ۟ۙ

૫. પછી જે વ્યક્તિએ (અલ્લાહના માર્ગમાં) માલ આપ્યો અને ડરવા પણ લાગ્યો. info
التفاسير:

external-link copy
6 : 92

وَصَدَّقَ بِالْحُسْنٰی ۟ۙ

૬. અને સારી વાતોની પુષ્ટિ કરી. info
التفاسير:

external-link copy
7 : 92

فَسَنُیَسِّرُهٗ لِلْیُسْرٰی ۟ؕ

૭. તો અમે પણ તેને સરળ માર્ગ પર ચાલવાની સહુલત આપીશું. info
التفاسير:

external-link copy
8 : 92

وَاَمَّا مَنْ بَخِلَ وَاسْتَغْنٰی ۟ۙ

૮. પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહ બની ગયો. info
التفاسير:

external-link copy
9 : 92

وَكَذَّبَ بِالْحُسْنٰی ۟ۙ

૯. અને સારી વાતોને જુઠલાવી info
التفاسير: