Traducción de los significados del Sagrado Corán - Traducción gujarati - Rabiela al-Umari

અત્ તકાષુર

external-link copy
1 : 102

اَلْهٰىكُمُ التَّكَاثُرُ ۟ۙ

૧. વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે. info
التفاسير:

external-link copy
2 : 102

حَتّٰی زُرْتُمُ الْمَقَابِرَ ۟ؕ

૨. એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા. info
التفاسير:

external-link copy
3 : 102

كَلَّا سَوْفَ تَعْلَمُوْنَ ۟ۙ

૩. કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો. info
التفاسير:

external-link copy
4 : 102

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُوْنَ ۟ؕ

૪. કદાપિ નહીં, ફરી ટૂંક સમયમાં તમે જાણી લેશો. info
التفاسير:

external-link copy
5 : 102

كَلَّا لَوْ تَعْلَمُوْنَ عِلْمَ الْیَقِیْنِ ۟ؕ

૫. કદાપિ નહીં, જો તમે ખરેખર જાણી લેતા. info
التفاسير:

external-link copy
6 : 102

لَتَرَوُنَّ الْجَحِیْمَ ۟ۙ

૬. યકીન રાખો તમે જહન્નમને જરૂર જોશો. info
التفاسير:

external-link copy
7 : 102

ثُمَّ لَتَرَوُنَّهَا عَیْنَ الْیَقِیْنِ ۟ۙ

૭. અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો. info
التفاسير:

external-link copy
8 : 102

ثُمَّ لَتُسْـَٔلُنَّ یَوْمَىِٕذٍ عَنِ النَّعِیْمِ ۟۠

૮. ફરી તે દિવસે જરૂર તમને નેઅમતો બાબતે પુછતાછ કરવામાં આવશે. info
التفاسير: