Translation of the Meanings of the Noble Qur'an - Gujarati translation - Rabila Al-Omari

અશ્ શરહ

external-link copy
1 : 94

اَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ ۟ۙ

૧. શું અમે તમારા માટે તમારી છાતી ખોલી નથી નાખી? info
التفاسير:

external-link copy
2 : 94

وَوَضَعْنَا عَنْكَ وِزْرَكَ ۟ۙ

૨. અને અમે તમારા પરથી તમારો તે ભાર ઉતારી દીધો. info
التفاسير:

external-link copy
3 : 94

الَّذِیْۤ اَنْقَضَ ظَهْرَكَ ۟ۙ

૩. જેણે તમારી પીઠ તોડી નાખી હતી. info
التفاسير:

external-link copy
4 : 94

وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ ۟ؕ

૪. અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી. info
التفاسير:

external-link copy
5 : 94

فَاِنَّ مَعَ الْعُسْرِ یُسْرًا ۟ۙ

૫. બસ! નિ:શંક તંગીની સાથે સરળતા છે. info
التفاسير:

external-link copy
6 : 94

اِنَّ مَعَ الْعُسْرِ یُسْرًا ۟ؕ

૬. ખરેખર દરેક તંગીની સાથે સરળતા છે. info
التفاسير:

external-link copy
7 : 94

فَاِذَا فَرَغْتَ فَانْصَبْ ۟ۙ

૭. બસ જ્યારે તમે પરવારી જાવ, તો બંદગી માં મહેનત કરો. info
التفاسير:

external-link copy
8 : 94

وَاِلٰی رَبِّكَ فَارْغَبْ ۟۠

૮. અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ. info
التفاسير: