Translation of the Meanings of the Noble Qur'an - Gujarati translation - Rabila Al-Omari

external-link copy
25 : 54

ءَاُلْقِیَ الذِّكْرُ عَلَیْهِ مِنْ بَیْنِنَا بَلْ هُوَ كَذَّابٌ اَشِرٌ ۟

૨૫. શું અમારા માંથી ફકત તેના પર જ વહી ઉતારવામાં આવી? ના પરંતુ તે તો જુઠો અને બડાઈ મારનાર છે. info
التفاسير: