Prijevod značenja časnog Kur'ana - Prijevod na gudžarati jezik - Rabila el-Umeri.

અલ્ ફલક

external-link copy
1 : 113

قُلْ اَعُوْذُ بِرَبِّ الْفَلَقِ ۟ۙ

૧. તમે કહી દો! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું. info
التفاسير:

external-link copy
2 : 113

مِنْ شَرِّ مَا خَلَقَ ۟ۙ

૨. દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી. info
التفاسير:

external-link copy
3 : 113

وَمِنْ شَرِّ غَاسِقٍ اِذَا وَقَبَ ۟ۙ

૩. અને અંધારી રાત્રિની બુરાઇથી, જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય. info
التفاسير:

external-link copy
4 : 113

وَمِنْ شَرِّ النَّفّٰثٰتِ فِی الْعُقَدِ ۟ۙ

૪. અને ગાંઠ (લગાવીને) તેમાં ફુંકનારની બુરાઇથી (પણ). info
التفاسير:

external-link copy
5 : 113

وَمِنْ شَرِّ حَاسِدٍ اِذَا حَسَدَ ۟۠

૫. અને ઇર્ષા કરનારાઓની બુરાઇથી, જ્યારે તે ઇર્ષા કરે. info
التفاسير: