《古兰经》译解 - 古吉拉特语翻译-拉比俩·欧姆拉

页码:close

external-link copy
11 : 87

وَیَتَجَنَّبُهَا الْاَشْقَی ۟ۙ

૧૧. અને જે દુર્ભાગી હશે, તે તેનાથી દૂર રહેશે. info
التفاسير:

external-link copy
12 : 87

الَّذِیْ یَصْلَی النَّارَ الْكُبْرٰی ۟ۚ

૧૨. અને જે મોટી આગમાં જશે. info
التفاسير:

external-link copy
13 : 87

ثُمَّ لَا یَمُوْتُ فِیْهَا وَلَا یَحْیٰی ۟ؕ

૧૩. ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે. info
التفاسير:

external-link copy
14 : 87

قَدْ اَفْلَحَ مَنْ تَزَكّٰی ۟ۙ

૧૪. ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી, જે પવિત્ર થઇ ગયો. info
التفاسير:

external-link copy
15 : 87

وَذَكَرَ اسْمَ رَبِّهٖ فَصَلّٰی ۟ؕ

૧૫. અને જેણે પોતાના પાલનહારનું નામ લીધું અને નમાઝ પઢતો રહ્યો. info
التفاسير:

external-link copy
16 : 87

بَلْ تُؤْثِرُوْنَ الْحَیٰوةَ الدُّنْیَا ۟ۚۖ

૧૬. પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો. info
التفاسير:

external-link copy
17 : 87

وَالْاٰخِرَةُ خَیْرٌ وَّاَبْقٰی ۟ؕ

૧૭. અને આખિરત સર્વોત્તમ અને બાકી રહેવાવાળી છે. info
التفاسير:

external-link copy
18 : 87

اِنَّ هٰذَا لَفِی الصُّحُفِ الْاُوْلٰی ۟ۙ

૧૮. આ વાતો પહેલાના સહિફાઓમાં પણ કહેવામાં આવી હતી. info
التفاسير:

external-link copy
19 : 87

صُحُفِ اِبْرٰهِیْمَ وَمُوْسٰی ۟۠

૧૯. (એટલે કે) ઇબ્રાહીમ અને મૂસાના સહિફાઓમાં. info
التفاسير: