पवित्र कुरअानको अर्थको अनुवाद - गुजराती अनुवाद - राबीला उमरी

અલ્ કોરિઅહ

external-link copy
1 : 101

اَلْقَارِعَةُ ۟ۙ

૧. ખટખટાવી નાખનાર. info
التفاسير:

external-link copy
2 : 101

مَا الْقَارِعَةُ ۟ۚ

૨. શું છે તે ખટખટાવી નાખનાર. info
التفاسير:

external-link copy
3 : 101

وَمَاۤ اَدْرٰىكَ مَا الْقَارِعَةُ ۟ؕ

૩. તમને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે? info
التفاسير:

external-link copy
4 : 101

یَوْمَ یَكُوْنُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوْثِ ۟ۙ

૪. જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે. info
التفاسير:

external-link copy
5 : 101

وَتَكُوْنُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنْفُوْشِ ۟ؕ

૫. અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે. info
التفاسير:

external-link copy
6 : 101

فَاَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِیْنُهٗ ۟ۙ

૬. પછી જેનું ત્રાજવું ભારે હશે. info
التفاسير:

external-link copy
7 : 101

فَهُوَ فِیْ عِیْشَةٍ رَّاضِیَةٍ ۟ؕ

૭. તો તેઓ મનપસંદ જીવનમાં હશે. info
التفاسير:

external-link copy
8 : 101

وَاَمَّا مَنْ خَفَّتْ مَوَازِیْنُهٗ ۟ۙ

૮. અને જેનું પલડું હલકું હશે. info
التفاسير:

external-link copy
9 : 101

فَاُمُّهٗ هَاوِیَةٌ ۟ؕ

૯. તેમનું ઠેકાણું હાવિયહ છે. info
التفاسير:

external-link copy
10 : 101

وَمَاۤ اَدْرٰىكَ مَا هِیَهْ ۟ؕ

૧૦. તમને શું ખબર કે તે શું છે? info
التفاسير:

external-link copy
11 : 101

نَارٌ حَامِیَةٌ ۟۠

૧૧. ભડકે બળતી આગ (છે). info
التفاسير: