ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

external-link copy
29 : 44

فَمَا بَكَتْ عَلَیْهِمُ السَّمَآءُ وَالْاَرْضُ وَمَا كَانُوْا مُنْظَرِیْنَ ۟۠

૨૯. ન તો તેમના માટે આકાશ રડ્યું અને ન તો જમીન અને ન તો તેઓને મહેતલ આપવામાં આવી. info
التفاسير: