ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

external-link copy
97 : 12

قَالُوْا یٰۤاَبَانَا اسْتَغْفِرْ لَنَا ذُنُوْبَنَاۤ اِنَّا كُنَّا خٰطِـِٕیْنَ ۟

૯૭. તેઓએ કહ્યું, કે પિતાજી! તમે અમારા માટે ગુનાની માફી માંગો, ખરેખર અમે અપરાધી છે. info
التفاسير: