ترجمهٔ معانی قرآن کریم - ترجمه‌ى گجراتی - رابیلا العُمری

અલ્ મસદ

external-link copy
1 : 111

تَبَّتْ یَدَاۤ اَبِیْ لَهَبٍ وَّتَبَّ ۟ؕ

૧. અબૂ લહબના બન્ને હાથ બરબાદ થઇ જાય, અને તે (પોતે) પણ બરબાદ થઇ જાય. info
التفاسير:

external-link copy
2 : 111

مَاۤ اَغْنٰی عَنْهُ مَالُهٗ وَمَا كَسَبَ ۟ؕ

૨. ન તો તેનું ધન તેના માટે કઈ કામ આવ્યું અને ન તો તેની કમાણી. info
التفاسير:

external-link copy
3 : 111

سَیَصْلٰی نَارًا ذَاتَ لَهَبٍ ۟ۙ

૩. તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે. info
التفاسير:

external-link copy
4 : 111

وَّامْرَاَتُهٗ ؕ— حَمَّالَةَ الْحَطَبِ ۟ۚ

૪. અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે, info
التفاسير:

external-link copy
5 : 111

فِیْ جِیْدِهَا حَبْلٌ مِّنْ مَّسَدٍ ۟۠

૫. તેના ગળામાં કાથીનું દોરડું હશે. info
التفاسير: